Not Set/ ભાજપે 70 ઉમેદવારોની યાદીની કરી જાહેરાત, વાંચો લીસ્ટ

ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મોટાભાગના ધારાસભ્યને રીપીટ કરવામાં આવ્યાં છે. CM વિજય રૂપાણીને રાજકોટ પશ્ચિમ ની બેઠક મળી છે. તો પ્રદ્દેશ પ્રમુખ જીતુ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક મળી છે. અહી ભાજપના 70 ઉમેદવારોની યાદી આપવામાં આવી છે. જેમાં 49 ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યાં છે. વિજય રૂપાણી – રાજકોટ પશ્ચિમ […]

Top Stories
frVON4bm ભાજપે 70 ઉમેદવારોની યાદીની કરી જાહેરાત, વાંચો લીસ્ટ

ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મોટાભાગના ધારાસભ્યને રીપીટ કરવામાં આવ્યાં છે. CM વિજય રૂપાણીને રાજકોટ પશ્ચિમ ની બેઠક મળી છે. તો પ્રદ્દેશ પ્રમુખ જીતુ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક મળી છે. અહી ભાજપના 70 ઉમેદવારોની યાદી આપવામાં આવી છે. જેમાં 49 ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યાં છે.

વિજય રૂપાણી – રાજકોટ પશ્ચિમ

નીતિન પટેલ – મહેસાણા

જીતુભાઈ વાઘાણી – ભાવનગર પશ્ચિમ

વાસણભાઈ આહિર – અંજાર

શંકરભાઈ ચૌધરી  -વાવ

પરબતભાઈ પટેલ – થરાદ

કેશાજી ચૌહાણ – દિયોદર

દિલીપજી વિરાજી ઠાકોર – ચાણસ્મા

ભરતસિંહ ડાભી – ખેરાલુ

રાજેન્દ્રસિંહ ચાવડા – હિમ્મતનગર

રમીલાબેન બારા – ખેડબ્રહ્મા

પી.સી બરંડા – ભિલોડા

ભીખુજી પરમાર – મોડાસા

બાબુ જમના પટેલ – દસક્રોઇ

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા – ધોળકા

કિરીટસિંહ રાણા – લીંબડી

ધનજીભાઈ પટેલ – વઢવાણ

ભરત બોઘરા – જસદણ

જયેશ રાદડિયા – જેતપુર

રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય

ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) – જામનગર ઉત્તર

ચીમનભાઈ સાપરિયા – જામ જોધપુર

કાળુભાઈ ચાવડા – ખંભાળિયા

પબુભા માણેક – દ્વારકા

ભગવાનજી કરગટિયા – માંગરોળ

મહેન્દ્ર મશરૂ – જૂનાગઢ

જસાભાઈ બારડ – સોમનાથ

ગોવિંદ પરમાર – તલાળા

દિલીપ સંઘાણી – ધારી

બાવકુ ઉધાડ – અમરેલી

હીરાભાઈ સોલંકી – રાજુલા

રાઘવજી મકવાણા – મહુવા

પરસોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય

વિભાવરીબેન દવે – ભાવનગર પૂર્વ

આત્મરામ પરમાર – ગઢડા

ગોવિંદ પરમાર – ઉમરેઠ

વિપુલ પટેલ – સોજિત્રા

અર્જુનસિંહ ચૌહાણ – મહેમદાવાદ

રામસિંહ પરમાર – ઠાસરા

માનસિંહ ચૌહાણ – બાલાસિનોર

સી.કે.રાઉલજી – ગોધરા

જેઠાભાઈ આહિર – શહેરા

જયદ્રથસિંહ પરમાર – હાલોલ

બચુભાઈ ખાબડ – દેવગઢ બારિયા

કેતન ઇનામદાર – સાવલી

જયંતિ રાઠવા – જેતપુર

રાજેન્દ્ર ત્રિવેદી – રાવપુરા

યોગેશ પટેલ – માંજલપુર

દિનેશ પટેલ (મામા) – પાદરા

સતીષભાઈ પટેલ – કરજણ

શબ્દશરણ તડવી – નાંદોદ

મોતીભાઈ વસાવા – ડેડિયાપાડા

અરૂણસિંહ – વાગરા

રઉજી વસાવા – ઝઘડિયા

ઇશ્વરસિંહ પટેલ – અંકલેશ્વર

મુકેશ પટેલ – ઓલપાડ

ગણપત વસાવા – માંગરોળ

કુમારભાઈ કાનાણી  – વરાછા

સંગીતા પાટીલ – લિંબાયત

હર્ષ સંઘવી – મજૂરા

પૂર્ણેશ મોદી – સૂરત પશ્ચિમ

ઇશ્વર પરમાર – બારડોલી

કાંતિભાઈ ગામિત – નિર્ઝર

વિજયભાઈ પટેલ – ડાંગ

રમેશભાઈ પટેલ – જલાલપોર

ગણપત મહાલા – વાંસદા

ભરત પટેલ – વલસાડ

કનુભાઈ દેસાઈ – પારડી

રમણ પાટકર – ઉમરગામ

 

Download PDF