Not Set/ પીએમના સભાસ્થળે કાળા પોશાક પહેરીને આવનારનો પ્રવેશ નિષેધ

પ્રથમ તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયા બાદ બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે.ત્યારે પીએમ મોદીએ પ્રચાર તેજ બનાવ્યો છે.જો કે મહેસાણા ખાતે પીએમ મોદી સભાને સંબોધન કરવાના છે.ત્યારે સભાસ્થળ પર પીએમ મોદીના આગમન પહેલા સધન ચેકિંગ કરવામા આવ્યું છે..જેમાં કાળા કપડા પહેરીને આવનાર લોકોને સભામાં પ્રવેશવા દેવામા આવ્યા નથી.મહત્વનું છે કે કાળા પોશાક […]

Gujarat

પ્રથમ તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયા બાદ બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે.ત્યારે પીએમ મોદીએ પ્રચાર તેજ બનાવ્યો છે.જો કે મહેસાણા ખાતે પીએમ મોદી સભાને સંબોધન કરવાના છે.ત્યારે સભાસ્થળ પર પીએમ મોદીના આગમન પહેલા સધન ચેકિંગ કરવામા આવ્યું છે..જેમાં કાળા કપડા પહેરીને આવનાર લોકોને સભામાં પ્રવેશવા દેવામા આવ્યા નથી.મહત્વનું છે કે કાળા પોશાક પહેરીને આવનાર લોકોને પ્રવેશ ન આપવા પાછળ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે