Not Set/ સુરતમાં વિધાનસભા ચુંટણીની તૈયારી

ગુસુરતમાં વિધાનસભા ચુંટણીની તૈયારીજરાત વિધાનસભાની ચુંટણી જાહેર રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની બેઠકો પર ચુંટણીની તૈયારીઓની વાત કરીએ તો.દેરેકે દરેક જગ્યાએ આચારસંહિતાની ટીમો કાર્યરત થઈ છે.સાથે જ ફલાઈગ સ્કોડની રચના કરી દેવામાં આવી છે. જાહેરનામાની દિવસથી જ સ્થાયી ટીમો પણ કાર્ચયરત થઈ જશે. તેમજ સ્ટાફ માટેનો ડેટાબેઈઝ પણ […]

Gujarat
evm 7592 સુરતમાં વિધાનસભા ચુંટણીની તૈયારી

ગુસુરતમાં વિધાનસભા ચુંટણીની તૈયારીજરાત વિધાનસભાની ચુંટણી જાહેર રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની બેઠકો પર ચુંટણીની તૈયારીઓની વાત કરીએ તો.દેરેકે દરેક જગ્યાએ આચારસંહિતાની ટીમો કાર્યરત થઈ છે.સાથે જ ફલાઈગ સ્કોડની રચના કરી દેવામાં આવી છે. જાહેરનામાની દિવસથી જ સ્થાયી ટીમો પણ કાર્ચયરત થઈ જશે. તેમજ સ્ટાફ માટેનો ડેટાબેઈઝ પણ તૈયાર થઈ ગયો છે. તેમજ તેમની તાલીમોનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે જેની પ્રાથમિક તબ્બકાની ચકાસણી પુર્ણ કરવામાં આવી છે. તેમજ આ વર્ષે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના લીધે લોકોમાં જાગૃતિ આવે તે માટે વીવીપેટ દરેક વિસ્તારમાં ફરી રહ્યા છે.  અને એક જાગૃતિ રથ પણ દરેક વિસ્તારોમાં ફેરવવામાં આવી રહયો છે. તેમજ દરેક ચુંટણી અધિકારીઓ દ્વારા અવેરનેસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વીવીપેટની સમજુતી આપતું પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે આવનારા સમયમાં મતદાર સહાય માટેની એક બુકલેટનું પણ વિતરણ કરવામાં આવશે તેમજ મતદાતાને મત આપવા માટેની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તે માટે જિલ્લા કક્ષાએ 24 કલાક કાર્યરત રહે તે માટે એક કંટ્રોલરૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી ચુંટણી અધિકારી સી પી પટેલે જણાવી હતી.ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની બેઠકો પર ચુંટણીની તૈયારીઓની વાત કરીએ તો.દેરેકે દરેક જગ્યાએ આચારસહિતાની ટીમો કાર્યરત થઈ છે..સાથે જ ફલાઈગ સ્કોડની રચના કરી દેવામાં આવી છે. જાહેરનામાની દિવસથી જ સ્થાયી ટીમો પણ કાર્ચયરત થઈ જશે. તેમજ સ્ટાફ માટેનો ડેટાબેઈઝ પણ તૈયાર થઈ ગયો છે. તેમજ તેમની તાલીમોનુ પણ આયોજન કરવામાં અવ્યું છે. આ વર્ષે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે જેની પ્રાથમિક તબ્બકાની ચકાસણી પુર્ણ કરવામાં આવી છે. તેમજ આ વર્ષે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના લીધે લોકોમાં જાગૃતિ આવે તે માટે વીવીપેટ દરેક વિસ્તારમાં ફરી રહ્યા છે.  અને એક જાગૃતિ રથ પણ દરેક વિસ્તારોમાં ફેરવવામાં આવી રહયો છે. તેમજ દરેક ચુંટણી અધિકારીઓ દ્વારા અવેરનેસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વીવીપેટની સમજુતી આપતું પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે આવનારા સમયમાં મતદાર સહાય માટેની એક બુકલેટનું પણ વિતરણ કરવામાં આવશે તેમજ મતદાતાને મત આપવા માટેની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તે માટે જિલ્લા કક્ષાએ 24 કલાક કાર્યરત રહે તે માટે એક કંટ્રોલરૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી ચુંટણી અધિકારી સી પી પટેલે જણાવી હતી.

ચુંટણી તૈયારીએન્કર આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણીના પગલે સુરત જિલ્લામાં સમાવિષ્ટ કુલ 16 વિધાનસભા ની બેઠકો માટે તૈયારીની દ્રષ્ટીએ જોઈએ તો જયારથી ચુંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ આચારસંહિતા અમલીકરણની વાત કરીએ તો ની ટીમો પણ વિવિધ વિસ્તારોમાં આચારસંહિતાની કાર્યરત થઈ ગઈ છે.તેમજ અન્ય વિવિધ તૈયારી થઈ ચુકી છે.
ચુંટણીને લઈ ચુંટણી ઓફિસર સીપી પટેલના જણાવ્યા અનુંસાર આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણીના પગલે સુરત જિલ્લામાં સમાવિષ્ટ કુલ 16 વિધાનસભા ની બેઠકો માટે તૈયારીની દ્રષ્ટીએ જોઈએ તો જયારથી ચુંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ આચારસંહિતા અમલીકરણની વાત કરીએ તો ની ટીમો પણ વિવિધ વિસ્તારોમાં આચારસંહિતાની કાર્યરત થઈ ગઈ છે. અને તેના અનુસંધાને જે કંઈ ફલાઈગ સ્કોડની રચના કરવાની હતી તેની પણ રચના કરી દેવામાં આવી છે. જાહેરનામાની દિવસથી જ સ્થાયી ટીમો પણ કાર્ચયરત થઈ જશે. તેમજ સ્ટાફ માટેનો ડેટાબેઈઝ પણ તૈયાર થઈ ગયો છે. તેમજ તેમની તાલીમોનુ પણ આયોજન કરવામાં અવ્યું છે. જયાં સુધી એવીએમને લાગે વળગે છે ત્યાં સુધી આ વર્ષે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે જેની પ્રાથમિક તબ્બકાની સકાસણી પુર્ણ કરવામાં આવી છે. તેમજ તમામે તમામ વિધાનસભાના ચુંટણી અધિકારીઓને માં ઈવીએમ પણ ફાળવી આપવામાં આવશે. તેમજ વિશેષ વાત કરીએ તો આ એવીએમની સાથે આ વર્ષે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના લીધે લોકોમાં જાગૃતિ આવે તે માટે વીવીપેટ દરેક વિસ્તારમાં ફરી રહ્યા છે. તેમજ એક જાગૃતિ રથ પણ દરેક વિસ્તારોમાં ફરી રહયો છે. તેમજ દરેક ચુંટણી અધિકારીઓ દ્વારા અવેરનેસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વીવીપેટની સમજુતી આપતો પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે આવનારા સમયમાં મતદાર સહાય માટેની એક બુકલેટનું પણ વિતરણ કરવામાં આવશે તેમજ મતદાતાને મત આપવા માટેની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તે માટે જિલ્લા કક્ષાએ 24 કલાક કાર્યરત રહે તે માટે એક કંટ્રોલરૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.