Not Set/ પાટણ/ ઘાસચારાથી ભરેલી ટ્રકમાં લાગી આગ

સાંતલપુર તાલુકાના પર ગામે ઘાસચારાથી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકને તળાવમાં ઊતારીને લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવરની સર્તકતાને લઈને મોટી જાનહાનિ ટળી હતી. ગાડીમાં ભરેલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સાંતલપુર તાલુકામાં ઘાસ ચારા ની ભરેલી ટ્રક ગાડી માં આગ લાગતાં  ગામના તળાવમાં […]

Gujarat Others

સાંતલપુર તાલુકાના પર ગામે ઘાસચારાથી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકને તળાવમાં ઊતારીને લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવરની સર્તકતાને લઈને મોટી જાનહાનિ ટળી હતી. ગાડીમાં ભરેલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

સાંતલપુર તાલુકામાં ઘાસ ચારા ની ભરેલી ટ્રક ગાડી માં આગ લાગતાં  ગામના તળાવમાં ગાડી ટ્રકને ઉતારી આગને કાબૂમાં લીધી  હતી. ખેડૂતોને પડતાં ઉપર પાટુ થોડું-ઘણું બચેલું ઘાસચારો બળી ગયો અને પલડી જતા નુકસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.