Not Set/ નિવૃત્ત પોલીસ કર્મચારીના દીકરાના લગ્નમાં બંદૂકોથી ધડાધડ ફાયરિંગ, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવારનવાર ફાયરિંગના વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે વધુ એક ફાયરિંગનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામનો હોવાનું સામે આવી રહ્યો છે.મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો ફાયરિંગનો વીડિયો વાયરલ થતા એસ.પી.એ તપાસના આદેશ આપ્યા હતા. વાયરલ થયેલો ફાયરીંગનો વિડીયો નિવૃત્ત પોલીસ કર્મચારી […]

Gujarat Others
Untitled 211 નિવૃત્ત પોલીસ કર્મચારીના દીકરાના લગ્નમાં બંદૂકોથી ધડાધડ ફાયરિંગ, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવારનવાર ફાયરિંગના વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે વધુ એક ફાયરિંગનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામનો હોવાનું સામે આવી રહ્યો છે.મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો ફાયરિંગનો વીડિયો વાયરલ થતા એસ.પી.એ તપાસના આદેશ આપ્યા હતા.

વાયરલ થયેલો ફાયરીંગનો વિડીયો નિવૃત્ત પોલીસ કર્મચારી કિશોરસિંહ જાડેજાના દીકરા સત્યપાલસિંહ કિશોરસિંહ જાડેજાના લગ્ન હતા. જેમાં 7 થી 8 ઇસમો દ્વારા જુદા જુદા હથિયારોમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ફાયરિંગ કરનાર શખ્શો વિરુધ ગુનો નોંધી કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.