Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સરકારી કર્મચારીઓ આનંદો: GPF ખાતાની વિગતો હવે SMS પર મેળવો

અમદાવાદ: ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જી.પી.એફ (GPF)ના કાર્ય માટે સુધારેલી સેવાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્યના તમામ જી.પી.એફ ધારકોને માસિક ધોરણે તેમના જી.પી.એફ એકાઉન્ટ વિશેની માહિતી એસ.એમ.એસ (SMS) દ્વારા ઉપલબ્ધ થઈ શકે તે માટે વિશેષ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવશે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટને અર્થપૂર્ણ અને સફળ કરવા માટે તમામ જી.પી.એફ. […]

September 11, 2018September 10, 2018harshjit jani
Ahmedabad Top Stories Rajkot Gujarat Surat Vadodara Others Trending
GOVERNMENT WORKERS Enjoy: Details of GPF account now get on SMS

અમદાવાદ: ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જી.પી.એફ (GPF)ના કાર્ય માટે સુધારેલી સેવાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્યના તમામ જી.પી.એફ ધારકોને માસિક ધોરણે તેમના જી.પી.એફ એકાઉન્ટ વિશેની માહિતી એસ.એમ.એસ (SMS) દ્વારા ઉપલબ્ધ થઈ શકે તે માટે વિશેષ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવશે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટને અર્થપૂર્ણ અને સફળ કરવા માટે તમામ જી.પી.એફ. ધારકોના મોબાઇલ નંબરના ડેટાબેઝના નિર્માણમાં સહકાર આપવા ગુજરાત રાજ્યના તમામ GPF ધારકો ને અપીલ કરવામાં આવી છે.

આ માટે જી.પી.એફ. ધારકોએ તેમના મોબાઈલ નંબર યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે અને તેમના ડીઓડીઓ દ્વારા પ્રતિ હસ્તાક્ષર કરાવીને તેને જરૂરી પ્રિન્ટ ફોર્મેટમાં આપની વિગત સાથે ઈમેલ દ્વારા [email protected] પર મોકલી આપવા જણાવાયું છે.

અથવા તો ડેપ્યુટી એકાઉન્ટ જનરલ(ફંડ),  પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ, ગુજરાત, રેસકોર્સ રોડ, રાજકોટ ૩૬૦૦૦૧ ખાતે મોકલી આપવા ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

જો આ બાબતે સરકારી કર્મચારીઓને કોઇ વધુ વિગતો કે માહિતી મેળવવી હોય તો તેવા કર્મચારીઓને કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગાર અને પેંશનની પ્રક્રિયા સરળ થાય એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post navigation

આઝાદી બાદ પણ દેશમાં પુરુષ અને મહિલાઓના સાક્ષરતા દરમાં જોવા મળી રહ્યો છે તફાવત, જુઓ આ આંકડા
જિયો ફોન 2 પર અહીં મળી રહ્યું છે 15 ટકા ડિસ્કાઉન્ટ ….

More Posts

Surat News/ નકલી ડિગ્રી કૌભાંડમાં ઘટસ્ફોટ, રાજ્યમાં 4 હજાર નકલી અને 1281 બોગસ ડોક્ટર

December 20, 2024December 20, 2024Heena Dave

lpg gas/ મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ, LPG ગેસના ભાવમાં મોટો ઘટાડો

March 8, 2024March 8, 2024Mansi Panara

Ahmedabad News/ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું, નદી પટના ગામોને અપાયું એલર્ટ

August 24, 2025August 24, 2025Panara Mansi

ગુજરાત/ ભરૂચના દરિયામાંથી મળ્યું 100 કિલોનું શિવલિંગ, લોકો દર્શન માટે ઉમટ્યા

February 8, 2024Maya Sindhav

અકસ્માત/ પાકિસ્તાનમાં ભયાનક રેલ્વે દુર્ઘટના, 30 લોકોનાં મોત, મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત

June 7, 2021June 7, 2021hardik shah

Ahmedabad News/ અમદાવાદ ફેશન વીક 2025માં NIFT ગાંધીનગરની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી

May 31, 2025Nikunj Patel

Bharuch News/ દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

August 6, 2024August 6, 2024jani

ગુજરાત/ દ્વારકામાં પ્રથમ મહિલા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી તરીકે મધુબેન ભટ્ટની વરણી

January 3, 2024parth amin

vadodra/ લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરી રહેલ 3 બુટલેગરોની ધરપકડ

January 25, 2021January 25, 2021Maya Sindhav

Tamilnadu/ તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 25નાં મોત; DM-SPને હટાવાયા, CB-CIDને તપાસ સોંપાઈ

June 20, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy