Gandhinagar News/ IITEમાં ગાંધીનગરના નવા કુલપતિ પસંદગી પ્રક્રિયા શરુ, અનિતા કરવાલના નેતૃત્વમાં 4 સભ્યોની કમિટીની રચના

ગુજરાત સરકારે IITE ગાંધીનગરના નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે 4 સભ્યોની સર્ચ કમિટી બનાવી છે. નિવૃત્ત IAS અનિતા કરવાલ આ કમિટીના અધ્યક્ષ રહેશે.

Gujarat Gandhinagar Top Stories
IITE Gandhinagar VC Appointment 2026

IITE Gandhinagar VC Appointment 2026: ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના આગામી વાઇસ ચાન્સેલર (VC) ની નિમણૂક માટેની પ્રક્રિયા તેજ કરી છે. યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનો કાર્યકાળ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ, હવે નવા નામો સૂચવવા માટે ચાર સભ્યોની હાઈ-પ્રોફાઈલ ‘સર્ચ કમિટી’ની રચના કરવામાં આવી છે.

IITE ના આગામી VC ની નિમણૂક માટેની પ્રક્રિયા તેજ

આ સર્ચ કમિટીનું નેતૃત્વ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ના અધ્યક્ષ અને નિવૃત્ત IAS અધિકારી અનિતા કરવાલ કરશે. તેમની સાથે શિક્ષણ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતોને આ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: કીર સ્ટાર્મરએ મુંબઈ મુલાકાત પહેલા ભારત અને યુકેએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને બાયોટેકનોલોજી પર કર્યો કરાર

આ પણ વાંચો: બ્રિટનના PM બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે નોબેલ પુરસ્કાર પ્રેરણા: GUJCOST અને IITEનું અનોખું વિજ્ઞાન અભિયાન