Not Set/ સરકારના ડિઝીટલ ઈન્ડિયાના વાયદાઓ પોકળ-વિદ્યાર્થીઓને 2 વર્ષ વિતવા છતા નથી મળ્યા ટેબ્લેટ

વલસાડના સેલવાસની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો.મહત્વનું છે કે.સરકાર હવે મેક ઇન્ડિયા અને ડિઝીટલ ઇન્ડિયાને લઇને આગળ વધી રહી છે. જેને લઇને સરકારી યોજના મુજબ રાજયમાં કોલેજ,સ્કૂલોમાં લેપટોપ તેમજ ટેબલેટ આપવામાં આવ્યા છે. પરંતુ સેલવાસની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને 2 વર્ષ થયા છતાં પણ લેપટોપ ન અપાતા રોષે ભરાયા હતા.અને હંગામો […]

Gujarat
vlcsnap 2017 12 21 13h18m12s433 1 સરકારના ડિઝીટલ ઈન્ડિયાના વાયદાઓ પોકળ-વિદ્યાર્થીઓને 2 વર્ષ વિતવા છતા નથી મળ્યા ટેબ્લેટ

વલસાડના સેલવાસની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો.મહત્વનું છે કે.સરકાર હવે મેક ઇન્ડિયા અને ડિઝીટલ ઇન્ડિયાને લઇને આગળ વધી રહી છે. જેને લઇને સરકારી યોજના મુજબ રાજયમાં કોલેજ,સ્કૂલોમાં લેપટોપ તેમજ ટેબલેટ આપવામાં આવ્યા છે. પરંતુ સેલવાસની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને 2 વર્ષ થયા છતાં પણ લેપટોપ ન અપાતા રોષે ભરાયા હતા.અને હંગામો કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા.