Not Set/ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો થતા ચોતરફ કમોસમી વરસાદ

રાજ્યભરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો હતો.અમરેલી, તાપી, નવસારી અને મોરબીમાં વાતાવરણમાં પલટો દેખાતા ઠંડક પ્રસરી હતી.તો બીજી તરફ નવસારીના વાસંદા તાલુકમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં ધોમધખતા તાપ અને અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો તહતો. આકાશમાં એક રસથી ઘટાટોપ વાદળો છવાઇ ગયા […]

Gujarat Others Videos
baha 12 રાજ્યભરમાં વાતાવરણમાં પલટો થતા ચોતરફ કમોસમી વરસાદ

રાજ્યભરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો હતો.અમરેલી, તાપી, નવસારી અને મોરબીમાં વાતાવરણમાં પલટો દેખાતા ઠંડક પ્રસરી હતી.તો બીજી તરફ નવસારીના વાસંદા તાલુકમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં ધોમધખતા તાપ અને અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો તહતો. આકાશમાં એક રસથી ઘટાટોપ વાદળો છવાઇ ગયા હતા અને ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા.તો તાપીમાં ગઇકાલે વરસાદ પડ્યો હતો.સોનગઢ વિસ્તારમાં અચાનક પલટો આવી જતાં ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા.તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ અને વાલોડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો હતો.