Not Set/ 26 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા, કુલ 134846 વિદ્યાર્થીઓ લેશે ભાગ

રાજકોટ, 26 એપ્રિલ એટલે કે આવતી કાલે રાજ્યભરમાં ગુજકેટની પરિક્ષા યોજાશે.આ પરિક્ષામાં અલગ અલગ 3 વિષયની પરિક્ષા લેવાશે.સવારે 10થી સાંજના 4 કલાક દરમિયાન આ પરિક્ષા યોજાશે.જેમાં રાજ્યભરમાંથી 1 લાખ 34 હજાર 846 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. ગુજકેટની પરિક્ષાના ધ્યાનમાં લઈ તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Gujarat Rajkot Videos

રાજકોટ,

26 એપ્રિલ એટલે કે આવતી કાલે રાજ્યભરમાં ગુજકેટની પરિક્ષા યોજાશે.આ પરિક્ષામાં અલગ અલગ 3 વિષયની પરિક્ષા લેવાશે.સવારે 10થી સાંજના 4 કલાક દરમિયાન આ પરિક્ષા યોજાશે.જેમાં રાજ્યભરમાંથી 1 લાખ 34 હજાર 846 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. ગુજકેટની પરિક્ષાના ધ્યાનમાં લઈ તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.