Covid-19/ તો શું હવે બસ જઇ જ રહ્યો કોરોના? જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

સમગ્ર વિશ્વમાં જે વાયરસે કહેર મચાવ્યો છે, જેને લઇને સમગ્ર દુનિયાનાં વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે કોરોના વાયરસને આપણો દેશ માતત આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. …

Gujarat Others
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 490
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 257342
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 2
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 707
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 247223
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5748

સમગ્ર વિશ્વમાં જે વાયરસે કહેર મચાવ્યો છે, જેને લઇને સમગ્ર દુનિયાનાં વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે કોરોના વાયરસને આપણો દેશ માતત આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જી હા, તમે સાંચુ જ વાંચી રહ્યા છો, વિશ્વની સરખામણીએ આપણા દેશમાં કોરોનાનાં દર્દીઓનો આંક ઘટી રહ્યો છે. વળી જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી આ ગ્રાફ સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 490 હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 2,57,342 પર પહોંચી ગયો છે. વળી છેલ્લા 24 કલાકમાં 02 લોકોનું આ વાયરસનાં કારણે મોત નિપજ્યું છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 707 નોંધાઇ છે. વળી આ કોરોનાને માત આપી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,47,223 પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5,748 પર પહોંચી ગઇ છે.

biggest case: ACBએ નોંધ્યો ઇતિહાસનો સૌથી મોટો કેસ, નિવૃત્ત નાયબ મામલતદારની કરોડોની બેનામી સંપત્તિથી ખળભળાટ

Accident: ગોંડલ નેશનલ હાઈવે રામદ્વાર પાસે એસટી બસ અને ટ્રક ઉપર પથ્થરમારો 

Gujarat: ભાવનગર મહાનગરપાલિકાના ટેક સુપરિન્ટેન્ડેન્ટની પોલીસે કરી અટકાયત, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો