Not Set/ મોદી પોહચ્યાં અમદાવાદ, શું ગુજરાતને આપશે ‘દિવાળી ગિફ્ટ’?

ગુજરાતની ચુંટણીની તારીખનું એલાન ભલે ના કરવામાં આવ્યું હોય, પણ તેણી ગતિવિધિઓ વધી રહી છે. ગુજરાતના પ્રવાસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત અમદાવાદ પોહ્ચ્યા છે. ગાંધીનગરમાં ‘ગુજરાત ગૌરવ યાત્રા’ ના સમારોહમાં યોજાયેલી ‘ગુજરાત ગૌરવ મહાસંમેલન’ કરશે. પાટીદારોને મનાવવા માટે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ નીકળી હતી, હવે તેના સમાપન થી તેમણી તાકાત બતાવવા માંગશે. […]

Top Stories
Prime Minister Narendra Modi to address BJP workers at Gujarat Gaurav Maha Sammelan મોદી પોહચ્યાં અમદાવાદ, શું ગુજરાતને આપશે ‘દિવાળી ગિફ્ટ’?

ગુજરાતની ચુંટણીની તારીખનું એલાન ભલે ના કરવામાં આવ્યું હોય, પણ તેણી ગતિવિધિઓ વધી રહી છે. ગુજરાતના પ્રવાસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત અમદાવાદ પોહ્ચ્યા છે.

ગાંધીનગરમાં ‘ગુજરાત ગૌરવ યાત્રા’ ના સમારોહમાં યોજાયેલી ‘ગુજરાત ગૌરવ મહાસંમેલન’ કરશે. પાટીદારોને મનાવવા માટે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ નીકળી હતી, હવે તેના સમાપન થી તેમણી તાકાત બતાવવા માંગશે. ભાજપના પ્રમુખ અમિત શાહ પણ જાહેર સભામાં હાજર છે.

છેલ્લા ૩૦ દિવસોમાં PM મોદીની ગુજરાતની ચોથી મુલાકાત છે. સરદાર સરોવર ડેમ , બુલેટ ટ્રેન, વડનગર માં આવ્યાં હતા. મોદીની છેલ્લી ગુજરાત મુલાકાત ૮મિ ના દિવસે થઈ હતી. તેઓ પોતાના વતન વડનગર ગયા હતા.