Not Set/ સુરત ખાતે પાટીદારોએ ભાજપના મહાસંપર્ક અભિયાનનો કર્યો વિરોધ

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.જેનો સુરત ખાતે પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. શહેરના મોટા વરાછા ખાતે ભાજપના કાર્યકરો સામે પાટીદારના લોકોએ વિરોધ કર્યો હતો.જેને લઈને ૧૨ પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં વિજય માંગુકિયા અને ધાર્મિક માલવિયા સહિત કેટલાક પાટીદારોના લોકોની અટકાયત કરવામાં આવી હતી

Gujarat