Not Set/ નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાવનગરમાં પાટીદારોનો વિરોધ

ભાવનગરમાં નરેન્દ્ર મોદીના આગમન પહેલા પાટીદારોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવનગરથી ઘોઘા સુધીના માર્ગ પર લગાડેલા ભાજપના પોસ્ટરોને ફાડવામાં આવ્યા છે.મહત્વનું છે કે, માર્ગ પર પ્રધાનમંત્રીના રો-રો ફેરીના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.જેને ફાડીને ભાજપ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે

Top Stories
vlcsnap error411 નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાવનગરમાં પાટીદારોનો વિરોધ