Not Set/ ચૂંટણી ટાણે નેતાઓનો બફાટ-રાધનપુરના ભાજપના ઉમેદવારની જીભ લપસી

રાધનપુર વિધાનસભાના ઉમેદવાર લવિંગજી ઠાકોરની ફરી એકવાર જીભ લપસી હતી. પાટણના ચડિયાણા ગામે ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર ભાજપનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં લોકોનું સંબોધન કરતા લવિંગજી ઠાકોરની જીભ બીજીવાર લપસી હતી અને ગુજરાતમાં ભાજપની જીતના બદલે કોંગ્રેસના જીત અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. જેના પગલે ત્યા રહેલા લોકો હસી પડ્યા હતા. મહત્વનું છે કે,કોંગ્રેસમાંથી […]

Gujarat
a radhanpur ચૂંટણી ટાણે નેતાઓનો બફાટ-રાધનપુરના ભાજપના ઉમેદવારની જીભ લપસી

રાધનપુર વિધાનસભાના ઉમેદવાર લવિંગજી ઠાકોરની ફરી એકવાર જીભ લપસી હતી. પાટણના ચડિયાણા ગામે ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર ભાજપનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં લોકોનું સંબોધન કરતા લવિંગજી ઠાકોરની જીભ બીજીવાર લપસી હતી અને ગુજરાતમાં ભાજપની જીતના બદલે કોંગ્રેસના જીત અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. જેના પગલે ત્યા રહેલા લોકો હસી પડ્યા હતા. મહત્વનું છે કે,કોંગ્રેસમાંથી નારાજ થઈ આવેલા લવિંગજીને ભાજપે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ટાણે સત્તાની લાલસામાં નેતાઓ જે મનમાં આવે તેમ બફાટ કરી રહયા છે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ તો થતા જ હતા પણ હવે નેતાઓ સંતુલન ગુમાવી બેઠા હોય તેવુ લાગી રહયું છે.