પાટણના શંખેશ્વરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો.શંખેશ્વરમાં રાહુલગાંધી પાશ્વનાથ ભગવાનના દર્શન કરવા માટે જતાં હતા. આ દરમિયાન ત્યાનાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા અને રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કરાતાં રાહુલ ગાંધીને દર્શન કર્યા વગર જ પાછુ ફરવું પડ્યું હતુ અને માત્ર રોડ શો કરીને મહેસાણા જવા રવાના થયા હતા.
Not Set/
પાટણમાંં રાહુલ ગાંધીનો વિરોધ-મોદી મોદીના લાગ્યા નારા
પાટણના શંખેશ્વરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો.શંખેશ્વરમાં રાહુલગાંધી પાશ્વનાથ ભગવાનના દર્શન કરવા માટે જતાં હતા. આ દરમિયાન ત્યાનાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા અને રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કરાતાં રાહુલ ગાંધીને દર્શન કર્યા વગર જ પાછુ ફરવું પડ્યું હતુ અને માત્ર રોડ […]
