Not Set/ રાજકોટ:સર્વોદય સ્કૂલમાં ફી વધારા મુદ્દે થયો હોબાળો….

રાજકોટ, રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવી નાંખ્યો હતો.સર્વોદય સ્કૂલ દ્વારા ફી વધારો કરી દેવતાં વાલીઓ રોષે ભરાઇ ગયા હતા અને સ્કૂલ ખાતે એકઠા થઇને સ્કૂલ પરિસરમાં હોબાળો મચાવી કાઢ્યો હતો.વાલીઓએ સ્કૂલ પરિસરમાં સ્કૂલની વિરુદ્ઘમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફી ઘટાડો કરવાની માંગ કરી હતી.

Gujarat Rajkot
m 7 રાજકોટ:સર્વોદય સ્કૂલમાં ફી વધારા મુદ્દે થયો હોબાળો....

રાજકોટ,

રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવી નાંખ્યો હતો.સર્વોદય સ્કૂલ દ્વારા ફી વધારો કરી દેવતાં વાલીઓ રોષે ભરાઇ ગયા હતા અને સ્કૂલ ખાતે એકઠા થઇને સ્કૂલ પરિસરમાં હોબાળો મચાવી કાઢ્યો હતો.વાલીઓએ સ્કૂલ પરિસરમાં સ્કૂલની વિરુદ્ઘમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફી ઘટાડો કરવાની માંગ કરી હતી.