Not Set/ રાજકોટ: પાણી મુદે મહિલાઓ બની રણચંડી, જુઓ વિડીયો

રાજકોટ, રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી.મવડી વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે હોબાળો મચાવી કાઢ્યો હતો.મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રોડ પર માટલા ફોડીને મનપાનો વિરોધ કર્યો હતો..સાથે પાણી આપો ,પાણી આપો ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે.લોકો પાણી માટે વલ્ખા મારી રહ્યા છે.તેવામાં પાણીકાપ હોવાને […]

Top Stories Gujarat Rajkot Trending

રાજકોટ,

રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી.મવડી વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે હોબાળો મચાવી કાઢ્યો હતો.મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રોડ પર માટલા ફોડીને મનપાનો વિરોધ કર્યો હતો..સાથે પાણી આપો ,પાણી આપો ના નારા લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે.લોકો પાણી માટે વલ્ખા મારી રહ્યા છે.તેવામાં પાણીકાપ હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.