Not Set/ રાજકોટ/ યુવકની જાહેરમાં કરાઈ કરપીણ હત્યા, એકની ધરપકડ

રંગીલા રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. રેપ, આત્મહત્યા અને હત્યા જેવા બનાવ હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગે છે. આવામાં વધુ એક રાજકોટથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં જાહેરમાં યુવકને છરીના ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે એકની ધરપકડ પણ કરી છે. મળતી માહિતી અનુસાર શહેરના […]

Gujarat Rajkot

રંગીલા રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. રેપ, આત્મહત્યા અને હત્યા જેવા બનાવ હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગે છે. આવામાં વધુ એક રાજકોટથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં જાહેરમાં યુવકને છરીના ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે એકની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી અનુસાર શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં હનીફ સૈયદ નામના યુવકની સરાજાહેર  છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જો કે આરોપી મિતેષ સોમૈયાની આટકોટ પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જવાન દીકરાની આ રીતે હત્યા કરવામાં આવતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.