Not Set/ બોટાદ/ આ પ્રખ્યાત કલાકારને ચાલુ કાર્યક્રમમાં જ લાફા ઝીંકાયા,Video

હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કલાકાર પર લાફાનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જેવા લોકલાડીલા સ્ટેજ ઉપર બીરાજમાન થઈ ગાવાની શરૂઆત કરી એમા એમના શબ્દો લથડવા લગતા એક યુવક સ્ટેજ ઉપર આવીને કલાકારને ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા, કહેવામાં આવી રહ્યું છે કે  સ્ટેજ […]

Gujarat Others

હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કલાકાર પર લાફાનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જેવા લોકલાડીલા સ્ટેજ ઉપર બીરાજમાન થઈ ગાવાની શરૂઆત કરી એમા એમના શબ્દો લથડવા લગતા એક યુવક સ્ટેજ ઉપર આવીને કલાકારને ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા,

કહેવામાં આવી રહ્યું છે કે  સ્ટેજ પરનો કલાકાર દારૂના નશામાં હોવાના કારણે એક શ્રોતાએ તેને સ્ટેજ પર ચઢી લાફા ઝીકી દીધા,ડાયરના ચાલુ કાર્યક્રમમાં કલાકાર નશામાં હોવાના કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિએ સ્ટેજ પર ચઢી અને કલાકાર પર લાફાની વર્ષા શરૂ કરી હતી.

હાલ આ લાફાની વર્ષા વાળો વીડિયો કઈ જગ્યાનો છે તેની કોઈ પુષ્ટી થઇ નથી.પરંતુ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.