Not Set/ સુરત : વડામાંથી નીકળી ઈયળ,વીડિયો થયો વાયરલ

સુરત, બહારાના ફૂડમાથી જીવાતો નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે. પહેલા બર્ગર માથી જીવાત મળી આવી હતી હવે વડામાથી ઇયડ નીકળી છે. આનો અર્થ એ થાય છે કે ગ્રાહક પૈસા આપીને પણ સારું ફૂડ નથી મેળવી રહ્યો. મળતી માહિતી અનુસાર સુરતના રૂસ્તમપુરા વિસ્તારનો એક વિડીયો એચએએલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વૈશાલી વડાપાંઉની દુકાનમાંથી ખરીદાયેલા […]

Gujarat Surat

સુરત,

બહારાના ફૂડમાથી જીવાતો નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે. પહેલા બર્ગર માથી જીવાત મળી આવી હતી હવે વડામાથી ઇયડ નીકળી છે. આનો અર્થ એ થાય છે કે ગ્રાહક પૈસા આપીને પણ સારું ફૂડ નથી મેળવી રહ્યો.

મળતી માહિતી અનુસાર સુરતના રૂસ્તમપુરા વિસ્તારનો એક વિડીયો એચએએલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વૈશાલી વડાપાંઉની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. ગઇ કાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

આ દુકાનમાં વડાના પરતમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે વડાપાંઉનો ઓર્ડર કરી મંગાવતા હકીકત આવી સામે હતી. વડામાંથી તળાયેલી ઇયળ મળી આવી હતી. ત્યારે ફૂડ સેફ્ટીને લઇ થતી મોટી વાતોની હવા નીકળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.