Not Set/ વ્યાજાતંક/ અમરેલીમાં વ્યાજખોરાના ત્રાસથી કંટાળીને આધેડે આપઘાત

અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આધેડે આપઘાત કરી લીધો છે.આધેડે અનાજમાં નાખવાના ટિકડા ખાઈ જીવન ટુંકાવ્યું છે.મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.જેમાં રૂપિયા આપી દીધા છતાં પણ ધાકધમકી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે મૃતકના ભાણેજે અમરેલી સીટી પોલીસમાં બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે બીજા […]

Gujarat Others
suicide 1 વ્યાજાતંક/ અમરેલીમાં વ્યાજખોરાના ત્રાસથી કંટાળીને આધેડે આપઘાત

અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આધેડે આપઘાત કરી લીધો છે.આધેડે અનાજમાં નાખવાના ટિકડા ખાઈ જીવન ટુંકાવ્યું છે.મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.જેમાં રૂપિયા આપી દીધા છતાં પણ ધાકધમકી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્યારે મૃતકના ભાણેજે અમરેલી સીટી પોલીસમાં બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે બીજા આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.