Rajkot News: રાજકોટમાં ફરી એક વખત અસામાજીક તત્વોનો ત્રાસ શરૂ થયો છે. જેમાં એક સ્પામાં દારૂ પીને એક શખ્સે આતંક મચાવી દીધો હતો. દારૂના નશામાં સ્પામાં છરી બતાવતા અહીં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોમાં ધમાલ સાથે ભય ફેલાઈ ગયો હતો.
રાજકોટ શહેરના કાલાવડમાં આવેલા એક સ્પામાં અસમાજીક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. જોકે, સ્પાના કર્મચારીઓે પણ તેનો સામનો કર્યો હતો. કર્મચારીઓએ આ શખ્સને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. દરમિયાન આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ પણ વાંચો:Smuggling/ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, સાપના ઝેરની દાણચોરીમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે
આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…
આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક