Not Set/ હજીરા પાસે સુવાલી દરિયામાં યુવતી સહીત ત્રણ તણાયા,એક લાપતા

સુરત, સુરત હજીરા પાસે સુવાલીના દરિયામાં યુવતી સહીત ત્રણ તણાયા હતા. જેમાંથી યુવતી સહીત બે ને બચાલી લેવાયા છે જ્યારે એક યુવક લાપતા છે. દરિયામાં ડૂબવાની જાણ ફાયર વિભાગના જવાનોને થતા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકની શોઘખોળ હાથ ધરી. સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દરિયા કિનારે 7 મીત્રો […]

Gujarat Surat Trending

સુરત,

સુરત હજીરા પાસે સુવાલીના દરિયામાં યુવતી સહીત ત્રણ તણાયા હતા. જેમાંથી યુવતી સહીત બે ને બચાલી લેવાયા છે જ્યારે એક યુવક લાપતા છે.

દરિયામાં ડૂબવાની જાણ ફાયર વિભાગના જવાનોને થતા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકની શોઘખોળ હાથ ધરી.

સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દરિયા કિનારે 7 મીત્રો ફરવા આવ્યા હતા જેમાંથી બે યુવક અને યુવતી દરિયામાં ગયા હતા જ્યા અકસ્માતે ત્રણેય ગરકાવ થયા હતા.

જેમાંથી સ્થાનિકોએ એક યુવક અને યુવતીને બચાવી લેવાયા હતા..બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.