Not Set/ સુરત : મંદીને લીધે રત્નકલાકારે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરત, સુરત મહિધરપુરા વિસ્તારમા યુવક દ્રારા આપધાત કરી લેતા ચકચાર નળી ગઈ છે. ગોળવાડમાં મંદીના કારણે બેકાર બેસી રહેલા રત્નકલાકારાએ ગળા ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ. મળતી માહિતી અનુસાર નવાપુરામાં રહેતો 20 વર્ષીય બંટી ભીખાભાઇ રાણા નામના રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદીના લીધે એક માસથી બેકાર હોવાના કારણે તેને આ […]

Gujarat Surat

સુરત,

સુરત મહિધરપુરા વિસ્તારમા યુવક દ્રારા આપધાત કરી લેતા ચકચાર નળી ગઈ છે. ગોળવાડમાં મંદીના કારણે બેકાર બેસી રહેલા રત્નકલાકારાએ ગળા ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ.

મળતી માહિતી અનુસાર નવાપુરામાં રહેતો 20 વર્ષીય બંટી ભીખાભાઇ રાણા નામના રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદીના લીધે એક માસથી બેકાર હોવાના કારણે તેને આ પગલું ભર્યું હતું.

આપને જણાવી દઈએ કે આ મમ્મ્લે લોકોને જાણ થતા તેઓએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી.પોલીસને જાણ થતા આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.