Not Set/ વિરોધીઓ પર આશાના પ્રહારો,મે ભાજપ પાસેથી 20 કરોડ લીધા છે તે સાબીત કરો નહીતો બદનક્ષીનો દાવો કરીશ:આશા પટેલ

પાટણ, આજે પાટણમાં ભાજપની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ક્લસ્ટર બેઠક મળી હતી. જેમાં આશા પટેલ ઉંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ખેસ ધારણ કર્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા. ડો. આશાબેન પટેલ ભાજપ સાથે જોડાઈ જવાથી ઉંઝા કોંગેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ આશા પટેલે વિરોધીઓ પર વાકપ્રહાર હતાં. […]

Top Stories Gujarat Others Videos

પાટણ,

આજે પાટણમાં ભાજપની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ક્લસ્ટર બેઠક મળી હતી. જેમાં આશા પટેલ ઉંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ખેસ ધારણ કર્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા. ડો. આશાબેન પટેલ ભાજપ સાથે જોડાઈ જવાથી ઉંઝા કોંગેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ આશા પટેલે વિરોધીઓ પર વાકપ્રહાર હતાં. શું કહ્યું આશા પટેલે આવો સાંભળીએ.