Not Set/ 4નો ભોગ લઇ, 9 લોકોને હોસ્પિટલ પહોંચાડતા અકસ્માતનાં ફૂટેજ આવ્યા સામે

હાલોલની સનફાર્મા કંપની સામે હીટ એન્ડ રન  ઘટનાના CCTV આવ્યા સામે અકસ્માતમાં અત્યાર સુધી 4નાં મોત કાર ચાલક અકસ્માત કરી થયો હતો ફરાર અકસ્માતમાં 1 નું ઘટના સ્થળે મોત 9 લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હાલોલની સનફાર્મા કંપની સામે હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે […]

Gujarat Others
  • હાલોલની સનફાર્મા કંપની સામે હીટ એન્ડ રન 
  • ઘટનાના CCTV આવ્યા સામે
  • અકસ્માતમાં અત્યાર સુધી 4નાં મોત
  • કાર ચાલક અકસ્માત કરી થયો હતો ફરાર
  • અકસ્માતમાં 1 નું ઘટના સ્થળે મોત
  • 9 લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

હાલોલની સનફાર્મા કંપની સામે હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે કાર ચાલક અકસ્માત કરીને કઇ રીતે ફરાર થઇ જાય છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં આ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 9 લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનાં કારણે, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જુઓ ઘટનાનાં ફૂટેજ………..

.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન