Not Set/ સુરેન્દ્રનગર: સબ-જેલમાં હત્યાના આરોપી પાસેથી મળી આવ્યો મોબાઈલ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની સબ જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવ્યો છે,પોલીસ ચેકિંગ દરમિયાન મોબાઈલ હત્યાના આરોપી પાસે મળી આવ્યો હતો,ત્યારે જેલર વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.જો કે, જેલર દ્વારા આરોપી સામે એ-ડીવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે,જેને લઇને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે.ત્યારે વધુ કેટલાક મોબાઈલ મળી આવે તો […]

Gujarat Others Videos

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરની સબ જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવ્યો છે,પોલીસ ચેકિંગ દરમિયાન મોબાઈલ હત્યાના આરોપી પાસે મળી આવ્યો હતો,ત્યારે જેલર વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.જો કે, જેલર દ્વારા આરોપી સામે એ-ડીવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે,જેને લઇને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે.ત્યારે વધુ કેટલાક મોબાઈલ મળી આવે તો નવાઈ નહીં,