આજ કાલના યુવાનો પર ટીકટોકનું ભૂત સવાર હોય તેમ લાગી રહ્યું છે. યુવાનો ટીકટોક સ્ટાર બનવા માટે જાત-જાતના વિડીયો બનાવે છે. હાલ ફિલ્મ સ્ટારોની જેમજ ટીકટોક સ્ટારની પણ ખુબ જ બોલબાલા છે. આવમાં પંચમહાલમાં રહેતા એક યુવકે તમામ હદ વટાવીને ટીકટોક વીડિયો બનાવ્યો છે. ટીકટોકના દીવાના બનેલા યુવાનો પોતાના જ શરીરને નુકસાન પહોંચાડીને વિડીયો બનાવી રહ્યા છે.
પંચમહાલના એક યુવાનનો વિડીયો વાયરલ થયો છે.વિકૃત આનંદ મેળવવા ભાનપુરા ગામના યુવાન પોતાના શરીર પર બ્લેડો મારીને વિડીયો બનાવ્યો છે. જો કે આ વિડીયો વાયરલ થતાં લોકો ટીકા કરી રહ્યા છે.
જણાવી દઈએ કે યુવક ધારદાર બ્લેડથી પોતાની છાતી અને હાથના ભાગે ચીરા પાડીને લોહી નીકળી રહ્યો છે.જ્યારે આજુબાજુમાં ઉભા રહેલા તેના મિત્રો મજા લઇ રહ્યા છે.
https://www.facebook.com/mantavyanews/videos/556543678263648/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
