Not Set/
વોરંટ રદ્દ કરવા કોર્ટમાં પહોચેલા તોગડિયાએ કહ્યું, “મારી સામે કાવતરું રચાયું”
૧૯૯૬માં થયેલા ધોતિયા કાંડમાં આરોપી પ્રવિણ તોગડિયા સામે રજુ કરાયેલા બિનજામીન વોરંટને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્ટે અન્ય ૬ લોકોને પણ રાહત આપી છે. સાથે સાથે કોર્ટે આ કેસમાં આરોપી તમામની ધરપકડ કરીને ૩૦ જાન્યુઆરીએ કોર્ટમાં રજુ કરાવાના આદેશ આપ્યાં છે. કોર્ટના નિર્ણય બાદ વીએચપીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ જણાવ્યું […]
