Not Set/ જુઓ ક્રિમિનલકેસો છે છતા પણ કયા MLA ચુંટાઈ આવ્યા હતા

૪૯ એવા MLA છે જેમના પર ક્રિમિનલકેસો છે છતા તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. ભાજપના બાબુ જમનાદાસ પટેલ, પરસોત્તમ સોલંકી, જેઠા ભરવાડ, દિનેશ પટેલ, સતીષ પટેલ, મોતી વસાવા, જયેશ રાદડિયા, પૂર્ણેશ મોદી, કાંતિ અમૃતિયા, બાબુ બોખીરિયા, પંકજ મહેતા, જસા બારડ, જગરૂપસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, તારાચંદ છેડા, જયંતી રાઠવા, પંકજ દેસાઈ, મહેન્દ્ર મશરૂ, દુષ્યન્ત પટેલ, […]

India
top 5 indian politicians criminal records thepoliticalindia latest news trend જુઓ ક્રિમિનલકેસો છે છતા પણ કયા MLA ચુંટાઈ આવ્યા હતા

૪૯ એવા MLA છે જેમના પર ક્રિમિનલકેસો છે છતા તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. ભાજપના બાબુ જમનાદાસ પટેલ, પરસોત્તમ સોલંકી, જેઠા ભરવાડ, દિનેશ પટેલ, સતીષ પટેલ, મોતી વસાવા, જયેશ રાદડિયા, પૂર્ણેશ મોદી, કાંતિ અમૃતિયા, બાબુ બોખીરિયા, પંકજ મહેતા, જસા બારડ, જગરૂપસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, તારાચંદ છેડા, જયંતી રાઠવા, પંકજ દેસાઈ, મહેન્દ્ર મશરૂ, દુષ્યન્ત પટેલ, હીરા સોલંકી, વલ્લભ વઘાસિયા, રાજેન્દ્ર ત્રિવેદી અને યોગેશ પટેલ આમાના ૯ ધારાસભ્યો સરકારના મંત્રીઓ છે.

તો કોંગ્રેસની વાત કરવામાં આવે તો મણીભાઈ વાઘેલા, નિરંજન પટેલ, અશ્વિન કોટવાલ, હર્ષદ રિબડિયા, મહોમ્મદ જાવિદ પીરઝાદા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, ગોવા રબારી, વજેસિંગ પણદા, મેરામણ આહિર, બળદેવ ઠાકોર, જીતુ ચૌધરી, પરેશ ધાનાણી, પૂંજા વંશ અને અમિત ચાવડા એનસીપી જયન્ત બોસ્કી પટેલ અને કાંધલ જાડેજા, જનતા દળ છોટુ વસાવા જીપીપી નલિન કોટડિયા સમાવેશ થયેલો છે.