દ્વારકા
દ્વારકાના ઓખામાં છોકરા ઉપાડી જતી ગેંગની મારપીટ કરતો વિડિયો વાઇરલ થયો છે. ત્યારે શંકાસ્પદ શખ્સોની જાહેરમાં લોકો દ્વારા ધુલાઇ કરવામાં આવી હતી. લોકોએ કાયદો હાથમાં લઈ જાહેરમાં બેરહેમીપુર્વક માર માર્યો હતો.
બે દિવસથી છોકરા ઉપાડતી ગેંગ સક્રિય હોવાની ઓડિઓ ક્લિપ વાઈરલ થતા જીલ્લા પોલીસ વડાએ સ્પષ્ટતા કરી કે આવી કોઇ ગેંગ સક્રિય નથી અને અફવા પર ધ્યાન ન આપવુ અને જાહેરમાં ઢોર માર મારતા આ લોકોને કાયદો હાથમા લેવાની શું જરૂર છે?
