પોતાના જીવને સાર્થક બનાવવા માટે એક ગુરૂની દરેકને જરૂર પડે છે અને આજના આ સમય ગુરુ અને શિષ્યનો સંબંધ ક્યાંક ખોવાતો દેખાય છે.પણ આજે તમને એક એવા શિક્ષક વિશે જણાવીએ.જે પોતાના કામ પ્રત્યે સંપુર્ણ નિષ્ઠાવાન છે અને આજે પણ સમાજમાં સારા શિક્ષકોની ઉણપ નથી.
આ પણ વાંચો :સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં,પાર્ષદે સગીર બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
આ છે મોટાંગુંદાળાની પ્રાથમિક શાળાના શિક્ષક પિયુષભાઇ હિરપરા, સરકાર દ્વારા તેવોને જેતપુર ક્લસ્ટરમાંથી પ્રતિભાશાળી શિક્ષક નું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે. પિયુષભાઇની એક શિક્ષક તરીકેની કામગીરી ખુબજ સરસ છે અને વખાણવા લાયક છે, તેવો એ કોરોનાની મહામારીમાં અને લોકડાઉનમાં જે કામ કરેલ હતું તે ખુબજ સરસ અને શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા દાયક હતું, કોરોના મહામારીમાં જયારે શાળાઓ બંધ હતી અને વિદ્યાર્થીઓ ઘરે હતા ત્યારે શિક્ષક પિયુષભાઇએ ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખુબજ સારી કામગરી કરી હતી.
આ પણ વાંચો :પાટીદારોને OBC માં નહીં પણ અલગ અનામત આપો : આઠવલે
મોટા ગુંદાળાની પ્રાથમિક શાળાના શિક્ષક ની કામગીરીથી ગામના તમામ વિદ્યાર્થી અને વાલીઓ ખુશ દેખાતા હતા એન તેવો ની કામગરી ને લઈને પ્રશંસા કરતા થાકતા નથી અને જયારે તેવો ને પ્રતિભાશાળી શિક્ષક તારીખે પ્રમાણપત્ર મળેલ છે ત્યારે ગામ લોકો એ પિયુષભાઇ ને અભિનંદ આપેલ હતા.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને કર્મનિષ્ઠ શિક્ષક એટલે રૂષાભાઈ વળવી
જો એક શિક્ષક ધારે તો ગમે તેવા મુશ્કેલ કામ પણ કરી શકે છે ત્યારે પિયુષભાઇ એ કોરોના કાળ દરમિયાન કરેલ શિક્ષણ કામગીરી ઉપરે થી પ્રેરણા લે તો દરેક જગ્યા એ શિક્ષણ પોહોચી શકે.
આ પણ વાંચો :બરોડા ડેરીનો વિવાદ વધુ ગરમાયો, MLA કેતન ઈનામદાર પર કર્યા વળતા આક્ષેપ
આ પણ વાંચો : 5 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી શિક્ષણપર્વમાં ગુજરાત પણ જોડાશે
આ પણ વાંચો : સી સ્લગ / માંડવીના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી
આ પણ વાંચો : શિક્ષક દિન / જીવન પાથ ઉપર કેવી રીતે ચાલવું તે શીખવે એ જ ખરો શિક્ષક
આ પણ વાંચો : ખૂબ ” સૂરત” / સુરતની સમૃદ્ધિને લાગશે ચાર ચાંદ, ડાયમંડ સીટી બાદ બનશે જ્વેલરી સીટી
