Breaking News/ ગુજરાત યુનિવર્સિટીના 3 પ્રોફેસર સસ્પેન્ડ

ગુજરાત યુનિવર્સિટીના 3 પ્રોફેસર સસ્પેન્ડ, મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનાર પ્રોફેસર મુકેશ ખટીક સસ્પેન્ડ, 17 પ્રોફેસરની ખોટી ભરતી મામલે 2 પ્રોફેસર થયા ઘર ભેગા, યુનિવર્સિટીના આકરા પગલાથી શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.   https://twitter.com/mantavyanews/status/1733157852397871383

Top Stories Gujarat
gujarat universty suspend 3 professor mantavya news ગુજરાત યુનિવર્સિટીના 3 પ્રોફેસર સસ્પેન્ડ

ગુજરાત યુનિવર્સિટીના 3 પ્રોફેસર સસ્પેન્ડ, મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનાર પ્રોફેસર મુકેશ ખટીક સસ્પેન્ડ, 17 પ્રોફેસરની ખોટી ભરતી મામલે 2 પ્રોફેસર થયા ઘર ભેગા, યુનિવર્સિટીના આકરા પગલાથી શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.

 

https://twitter.com/mantavyanews/status/1733157852397871383