Not Set/ અમદાવાદ/ અમરાઇવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહિલા ઘાયલ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. અમદાવાદમા AMC મેલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો.ઘટનામાં એક મહિલાને ઈજા પહોચતા સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ફોગીંગની કામગીરી દરમિયાન જ  ઘટના બનતા કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ  કોંગ્રેસ કોર્પોરેટરના AMC અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા. […]

Ahmedabad Gujarat

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. અમદાવાદમા AMC મેલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો.ઘટનામાં એક મહિલાને ઈજા પહોચતા સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ફોગીંગની કામગીરી દરમિયાન જ  ઘટના બનતા કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ  કોંગ્રેસ કોર્પોરેટરના AMC અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.

મળતી મહિતી અનુસાર અમદાવાદના અરાઈવાડીના નાગરવેલ હનુમાન વિસ્તારમાં AMC ના મેલેરિયા વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અચાનક ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો.

જો કે, આ બ્લાસ્ટની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત બની હતી. જેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે આ ઘટના સર્જાતા ફોગીંગની કામગીરી કરી રહેલો કર્મચારી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.