Not Set/ ગોંડલ: ઇરીગેશન પ્રમુખને મરાયો માર,પૂર્વ ધારાસભ્ય સહિતનાએ માર્યો માર

ગોંડલ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયા અને તેમના ભાઈએ કોટડાસાંગાણી સિચાઈ મંડળીના પ્રમુખને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કોટડાસાંગાણી સિંચાઈ ઈરીગેશન મંડળીના પ્રમુખ સુરેશભાઈ માધાભાઈ લુણાગરીયા વાછપરી ડેમ ઉપર ખેડૂતો માટે પાણી છોડવા માટે ગયાં હતાં તે વેળાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયા અને તેમના ભાઈ રમેશભાઈ સહિતનાએ મંડળીના પ્રમુખ ઉપર હુમલો કરીને […]

Top Stories Gujarat Others Trending

ગોંડલ,

ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયા અને તેમના ભાઈએ કોટડાસાંગાણી સિચાઈ મંડળીના પ્રમુખને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

કોટડાસાંગાણી સિંચાઈ ઈરીગેશન મંડળીના પ્રમુખ સુરેશભાઈ માધાભાઈ લુણાગરીયા વાછપરી ડેમ ઉપર ખેડૂતો માટે પાણી છોડવા માટે ગયાં હતાં તે વેળાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયા અને તેમના ભાઈ રમેશભાઈ સહિતનાએ મંડળીના પ્રમુખ ઉપર હુમલો કરીને માર માર્યો હતો.

આ બનાવમાં હુમલાનો ભોગ બનેલ મંડળીના પ્રમુખ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. પોલીસે આ બનાવમાં તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.