Not Set/ અમદાવાદ/ સેશન્સ કોર્ટના ધાબા પરથી ઝંપલાવી યુવકે કર્યું મોતને વ્હાલું

અમદાવાદના લાલદરવાજાની સેશન્સ કોર્ટમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. સેશન્સ કોર્ટના 8 માં માળેથી  ઝંપલાવીને અજાણ્યા યુવકે મોતને વ્હાલું કર્યું છે.આ યુવકે કયાં કારણોસર આપઘાત કર્યો તે અકબંધ રહ્યું છે. હાલ તો આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનારની ઓળખ પલક સોની તરીકે થઇ છે સાથે […]

Top Stories

અમદાવાદના લાલદરવાજાની સેશન્સ કોર્ટમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. સેશન્સ કોર્ટના 8 માં માળેથી  ઝંપલાવીને અજાણ્યા યુવકે મોતને વ્હાલું કર્યું છે.આ યુવકે કયાં કારણોસર આપઘાત કર્યો તે અકબંધ રહ્યું છે. હાલ તો આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપઘાત કરનારની ઓળખ પલક સોની તરીકે થઇ છે સાથે સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે  મૃત્યુ પામનાર સ્ટાફનો વ્યક્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.