Not Set/ ‘ગલી બોય’નો ફર્સ્ટલુક થયો રીલીઝ, આલિયા અને રણવીર સિંહ પહેલીવાર સાથે જોવા મળશે

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની આવનારી ફિલ્મ ગલી બોયનો ફર્સ્ટલુક જાહેર કર્યો છે. અને ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ 14મી ફેબ્રુઆરી,2019ના રોજ થિયેટર્સમાં રીલીઝ કરવામાં આવશે. Gully boy. 14th February 2019 🙂 @RanveerOfficial #ZoyaAkhtar @ritesh_sid @FarOutAkhtar #GullyBoy ❤️👊✨ pic.twitter.com/swXgxCSVOt— Alia Bhatt (@aliaa08) February 10, 2018 આ ફિલ્મના પોસ્ટરને સોશ્યલ મીડિયા પર ફેન્સ […]

Entertainment
gully boy 'ગલી બોય'નો ફર્સ્ટલુક થયો રીલીઝ, આલિયા અને રણવીર સિંહ પહેલીવાર સાથે જોવા મળશે

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની આવનારી ફિલ્મ ગલી બોયનો ફર્સ્ટલુક જાહેર કર્યો છે. અને ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ 14મી ફેબ્રુઆરી,2019ના રોજ થિયેટર્સમાં રીલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મના પોસ્ટરને સોશ્યલ મીડિયા પર ફેન્સ માટે શેર કરવામાં આવ્યું છે, અને પોસ્ટરમાં જોઈએ શકાય છે કે રણવીર સિંઘ ખુબ જ અલગ જ લૂકમાં નજર આંવી રહ્યો છે.

ગલી બોય ફિલ્મ મુંબઈની ઝુપડપટ્ટી પર આધારિત ફિલ્મ છે. રણવીર સિંહ પહેલીવાર આલિયા ભટ્ટ સાથે સ્ક્રિન પર જોવા મળશે. ફિલ્માં તેઓ ડાર્ક સેડમાં જોવા મળશે.

આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા અને કલ્કી કોચીલીન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. થોડા સમય પહેલા રણવીર અને આલિયા ભટ્ટ મુંબઈની શેરીઓમાં જોવા મળ્યાં હતાં, અને શૂટિંગ કરતાં ફોટા પણ વાયરલ થયા હતાં.