Not Set/ હાર્દિક પટેલની ફરી એકવાર ધરપકડના એંધાણ, બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ

હાર્દિક પટેલ મંદ હજુ તો જેલના ચલકચલાણા માઠી બહાર વાય છે ત્યાં ફરી એકવાર તેમની મુસુબતમાં વધારો થયો છે. આજે ફરી એકવાર રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ ગેર હાજર રહેતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. હાર્દિક પટેલનું જેલ સાથેનું ચલકચલાણું પૂરું, જામીન પર મુક્ત હાર્દિક પટેલનું જેલ સાથે ચલકચલાણું, દિલ્હી શાહીનબાગ રેલી […]

Top Stories Ahmedabad Gujarat

હાર્દિક પટેલ મંદ હજુ તો જેલના ચલકચલાણા માઠી બહાર વાય છે ત્યાં ફરી એકવાર તેમની મુસુબતમાં વધારો થયો છે. આજે ફરી એકવાર રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ ગેર હાજર રહેતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે.

હાર્દિક પટેલનું જેલ સાથેનું ચલકચલાણું પૂરું, જામીન પર મુક્ત

હાર્દિક પટેલનું જેલ સાથે ચલકચલાણું, દિલ્હી શાહીનબાગ રેલી સાથે છે સંબંધ ..?

અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ ઇશ્યુ કર્યું છે,  જેના કારણે આગામી સમયમાં હાર્દિક પટેલની ધરપકડ થઈ શકે છે. સતત કોર્ટમાં મુદ્દત દરમ્યાન ગેરહાજર રહેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ પહેલા પણ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ હતુ. અને હાર્દિક પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.

NCP નેતા રેશમા પટેલને હવે થઇ હાર્દિક પટેલની ચિંતા, કહ્યું, – એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજે પણ આવડે છે

‘ખોવાયા છે…!! કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ’ – પત્ની કિંજલ પટેલે કર્યું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી હોવાનો રેશ્મા પટેલે આક્ષેપ કર્યો છે તો વધુમાં તેણીએ કહ્યું છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાય દિવસથી ગુમ છે. વધુમાં જણાવ્યું હતું કે, કે અમારી એકતા તોડવામાં સફળ થયા અને હવે તમે આંદોલનકારીઓ ને હેરાન કરશો અને અમે ચુપ બેસીશું એમ ? તો કાન ખોલીને સાંભળી લો તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે અને સમાજ, રાષ્ટ્ર ના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજ પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓ ને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.