By Election/ હાર્દિક પટેલ આજે કોંગ્રેસ ઉમેદવારનાં સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પૂરજોર તૈયારીઓ કરી રહ્યા છે. વળી આ પેટાચૂંટણીને લઇને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમા હવે હાર્દિક પટેલે પણ એન્ટ્રી કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, હાર્દિક પટેલ આજે માળિયાનાં જુના ઘાટીલામાં ખેડૂતો સભાને સંબોધન કરશે. આજે તેઓ સાંજે 7 કલાકે સભાને સંબોધન કરશે. હાર્દિક પટેલ […]

Breaking News
sss 26 હાર્દિક પટેલ આજે કોંગ્રેસ ઉમેદવારનાં સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પૂરજોર તૈયારીઓ કરી રહ્યા છે. વળી આ પેટાચૂંટણીને લઇને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમા હવે હાર્દિક પટેલે પણ એન્ટ્રી કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, હાર્દિક પટેલ આજે માળિયાનાં જુના ઘાટીલામાં ખેડૂતો સભાને સંબોધન કરશે. આજે તેઓ સાંજે 7 કલાકે સભાને સંબોધન કરશે. હાર્દિક પટેલ આજે કોંગ્રેસ ઉમેદવારનાં સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ જેરામ પટેલનાં સમર્થનમાં સભા યોજશે.