Not Set/ હાર્દિક પટેલ આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે,અમેઠી અને રાયબરેલીમાં કરશે સભા

ઉત્તરપ્રદેશ, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. હાર્દિક આજે યુપીના અમેઠી અને રાયબરેલીમાં જાહેરસભાને સંબોધીત કરશે. હાર્દિક પટેલની સાથે યુપીના પ્રચારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાશે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે નીમવામાં આવ્યા છે.જ્યાં ગુજરાતની 26 બેઠકોના પ્રચાર બાદ […]

Uncategorized
eoe 3 હાર્દિક પટેલ આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે,અમેઠી અને રાયબરેલીમાં કરશે સભા

ઉત્તરપ્રદેશ,

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. હાર્દિક આજે યુપીના અમેઠી અને રાયબરેલીમાં જાહેરસભાને સંબોધીત કરશે. હાર્દિક પટેલની સાથે યુપીના પ્રચારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાશે.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે નીમવામાં આવ્યા છે.જ્યાં ગુજરાતની 26 બેઠકોના પ્રચાર બાદ હવે ભાજપે ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જ્યાં પણ પ્રચારની જવાબદારી હાર્દિક પટેલને સોંપવામાં આવી છે.