હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ વિપક્ષના મત કોના અને સપોર્ટ કોને ..? પ્રશ્ને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમે ભાજપ કે કોંગ્રેસ માટે વોટ માંગ્યા ના હતા.
હરિયાણામાં સ્થિર સરકાર માટે જનનાયક જનતા પાર્ટીએ આ નિર્ણય લીધો છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમે તેમના માટે સવાલ પૂછવા માંગીએ છીએ કે, મત કોના અને સપોર્ટ કોને તો શું અમે તેમના માટે મત માંગ્યા હતા.
હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ વિપક્ષના મત કોના અને ટેકોના પ્રશ્ને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમે ભાજપ કે કોંગ્રેસ માટે ન તો વોટ માંગ્યા. હરિયાણામાં સ્થિર સરકાર માટે જનનાયક જનતા પાર્ટીએ આ નિર્ણય લીધો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
