mahudi temple/ ઘંટાકર્ણ મંદિરે આજે હવન, ઘંટાકર્ણ ભગવાનને ચઢાવાયો સોનાનો વરખ

મહુડીના ઘંટાકર્ણ મંદિરે આજે હવન ગૃહમંત્રી પ્રદીપસિંહ બેસશે હવનમાં કાળી ચૌદસના દર્શન માટે દર્શનાર્થીઓ પહોંચ્યા મહુડી કોરોનાના કારણે માત્ર 200 પાસધારકોને દર્શનની પરવાનગી સવારે પ્રક્ષાલ વિધિ થઈ પૂર્ણ ઘંટાકર્ણ ભગવાનને સોનાનો વરખ ચઢાવાયો 12:39 નાં શરૂ થયો હવન

Breaking News
asdq 91 ઘંટાકર્ણ મંદિરે આજે હવન, ઘંટાકર્ણ ભગવાનને ચઢાવાયો સોનાનો વરખ

મહુડીના ઘંટાકર્ણ મંદિરે આજે હવન

ગૃહમંત્રી પ્રદીપસિંહ બેસશે હવનમાં

કાળી ચૌદસના દર્શન માટે દર્શનાર્થીઓ પહોંચ્યા મહુડી

કોરોનાના કારણે માત્ર 200 પાસધારકોને દર્શનની પરવાનગી

સવારે પ્રક્ષાલ વિધિ થઈ પૂર્ણ

ઘંટાકર્ણ ભગવાનને સોનાનો વરખ ચઢાવાયો

12:39 નાં શરૂ થયો હવન