Heat Wave/ રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે ગુજરાતના આ ત્રણ જીલ્લાઓમાં સૂરજદાદા વધુ ગરમ થશે તેવી આગાહી કરી છે. આગ ઝરતી ગરમી……………

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 21T120013.809 રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

Gujarat Weather News: રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પોરબંદર, ગીરસોમનાથ, કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.

હોળીનો તહેવાર આવતાની સાથે કાળઝાળ ગરમી પણ અનુભવી રહ્યાઈ છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતના આ ત્રણ જીલ્લાઓમાં સૂરજદાદા વધુ ગરમ થશે તેવી આગાહી કરી છે. આગ ઝરતી ગરમી પોરબંદર, ગીરસોમનાથ, કચ્છમાં જોવા મળશે. ઉપરાંત, બીજા જીલ્લાઓમાં પણ ગરમીનો કહેર વર્તાતો જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે