Rain/ રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી,આઠ જિલ્લાઓ રેડ એલર્ટ પર

ગુજરાતમાં ચોમાસું વિધિસર બેસી ગયું છે.છેલ્લા ઘણા દિવસથી રાજ્યના અનેત જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે, જેા લીધે  ભારે તારાજી સર્જીઇ છે.

Top Stories Gujarat