Not Set/ અમદાવાદ સહીતના કેટલાક જિલ્લાઓમાં આજેપણ ભારેવરસાદની આગાહી

તૌકતે વાવાઝોડા પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત માં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મંગવાર ના દિવસ અમદાવાદ સહીતના મોટાભાગ ના જિલ્લાઓમાં આજે પણ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.જ્યાં વૃક્ષો , ઇમારતો,ધરાશાયી થયા હતો .સૌરાષ્ટ્ર બાજુ પણ ખુબ ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમદાવાદમાં પણ મોડે સાંજ સુધી પવન સાથે વરસાદ શરુ હતો. બીજી તરફ હવામાન વિભાગ ની […]

Gujarat

તૌકતે વાવાઝોડા પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત માં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મંગવાર ના દિવસ અમદાવાદ સહીતના મોટાભાગ ના જિલ્લાઓમાં આજે પણ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.જ્યાં વૃક્ષો , ઇમારતો,ધરાશાયી થયા હતો .સૌરાષ્ટ્ર બાજુ પણ ખુબ ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમદાવાદમાં પણ મોડે સાંજ સુધી પવન સાથે વરસાદ શરુ હતો.

બીજી તરફ હવામાન વિભાગ ની આગાહી ને લઇ વાત કરીયે તો રાજ્ય માં હજી બે ત્રણ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ ને આગાહી છે.બુધવાર,ગુરુવાર,અને શુક્રવાર સુધી વરસાદ ની આગાહી છે.જેમાં અમદવાદ સહીત 23 રાજ્ય માં ધોધમાર વરસાદ પડશે અને ગુરુવાર શુક્રવાર સુધી ઉત્તરગુજરાત માં હળવા થી મધ્યપ્રકાર નો વરસાદ રહેશે બુધવારે રાજ્ય માં 40 કી .મી થઈ 50 કી મી ની ઝડપે પવન ફુંકાવવવાની શક્યતાઓ છે

19 મેં ના રોજ બુધવારે સાબરકાંઠા,ડાંગ,સુરત,વલસાડ,દમણ ,દાદરાનગર હવેલી,રાજકોટ મોરબી,માં ધોધમાર વરસાદ પડશે અરવલ્લી,બનાસકાંઠા પાટણ
ગાંધીનગર,અમદાવાદ,વડોદરા,આણંદ,ભાવનગર,અમરેલી,જૂનાગઢ,બોટાદ અને જામનગર માં ભારે વરસાદ ની આગાહી છે.

20 મેં ના રોજ બનાસકાંઠા,અમદાવાદ,મેહસાણા,પાટણ ,અરવલ્લી ,સાબરકાંઠા,વડોદરા,નર્મદા,નવસારી,વલસાડ,દાદર નગર હવેલી,ભાવનગર,
અમરેલી ,કચ્છ માં હળવો વરસાદ પાડવાની સંભાવના છે.અને 30 કી.મી. થી 40 કી.મી. ની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છ