Mansa/ ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે માણસામાં કુળદેવી બહુચર માં નાં કર્યા દર્શન

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માણસામાં કુળદેવી બહુચર માતાનાં મંદિરની મુલાકાત લઇ દર્શન કર્યા હતા.

Top Stories Gujarat

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માણસામાં કુળદેવી બહુચર માતાનાં મંદિરની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં માણસા કુળદેવીનાં મંદિરે આવે છે. 2018માં પણ અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને એક દિવસ પરિવાર સથે વિતાવ્યા બાદ તેમણે બીજા દિવસે માણસામાં બહુચરમાં નાં દર્શન કર્યા હતા. માણસા અમિત શાહનું પૈતૃક ગામ છે. ગુજરાતની 8 વિધાનસભાની બેઠકની ચૂંટણીઓ માટે અહીં આવ્યા છે. તેઓ 17મીએ આવવાના હતા. પરંતુ ત્રણ દિવસ પહેલાં 14 ઓક્ટોબરે અમદાવાદ આવી ગયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.