Not Set/ મેડમ તુસાદના મ્યુઝિયમમાં મુકાશે, વરુણ ધવનનું વેક્સ-સ્ટેચ્યુ

વરુણ  ધવન પેહેલો એવો બોલિવૂડ સ્ટાર છે કે, જેનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદના મુસીયમ માં મુકવામાં આવશે. હાલમાં જ રિલીઝ થયેલી જુડવા 2 ફિલ્મ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે. તેની મુવીને સારી આવી સકસેસ મળી છે. વરુણ ધવન ૨૦૧૨થી લઈને અત્યાર સુંધી ઘણા ઓછા સમયમાં ધવનને બોલીવુડમાં બેસ્ટ ફિલ્મો આપી છે. ત્યારે હવે […]

Entertainment

વરુણ  ધવન પેહેલો એવો બોલિવૂડ સ્ટાર છે કે, જેનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદના મુસીયમ માં મુકવામાં આવશે. હાલમાં જ રિલીઝ થયેલી જુડવા 2 ફિલ્મ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે. તેની મુવીને સારી આવી સકસેસ મળી છે. વરુણ ધવન ૨૦૧૨થી લઈને અત્યાર સુંધી ઘણા ઓછા સમયમાં ધવનને બોલીવુડમાં બેસ્ટ ફિલ્મો આપી છે.

ત્યારે હવે વરુણ ધવનને વધુ એક સફળતા મળી છે. દુનિયાભરની જાણીતી સેલિબ્રિટીઝના સ્ટેચ્યુ મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં છે. વરુણ ધવનનું મીણનુંપુતળું બનવા જઈ રહ્યું છે. તેનું મોમનું સ્ટેચ્યુ હોંગ-કોંગ ના મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે