કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૧૨ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:
આજે ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ શુક્રવાર અને માગશર વદ આઠમ છે, આજે ચંદ્રની રાશિ કન્યા અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૦ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૫ કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ઉત્તરફાલ્ગુની નક્ષત્ર આજે તમારા જીવનમાં સકારાત્મક ગતિ, આત્મવિશ્વાસ અને સંબંધમાં મીઠાશ લાવે છે. ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ છે, અને આજનો દિવસ નવા નિર્ણયો, નવા સંપર્કો, અને વ્યવસાયમાં વૃદ્ધિ માટે ઉત્તમ છે.
આઠમનીસમાપ્તિ :બપોરે ૦૨:૫૫સુધી.
તારીખ:- ૧૨-૧૨-૨૦૨૫, શુક્રવાર/માગશરવદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૧ થી ૦૯:૫૧ |
| અમૃત | ૦૯:૫૧ થી ૧૧:૧૨ |
| શુભ | ૧૨:૩૪ થી ૦૧.૫૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૪ થી ૧૦:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા સામે લડી શકાય.
- કોઈ આમંત્રણ મળે.
- સામાજિક કાર્ય થાય.
- કોઈને કોઈપણ વચન આપવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- તમે સંયમપૂર્વક રોકાણ કરો.
- તમે સારા પૈસા કમાઈ શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- બાળકોથી લાભ થાય.
- દિવસ આરામમાં પસાર થાય.
- જીવનસાથી સાથે સમય વિતાવો
- બહાર ફરવા જઈ શકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- ખરાબ સ્વાસ્થ્ય તમારી ચિંતા વધારશે.
- વેપારમાં પ્રયત્નો વધારો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- લગ્ન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- લગ્નજીવન સુંદર જણાય.
- કોઈ સારા સમાચાર આવશે.
- બેરોજગારોને આજે નોકરી મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- આશાવાદી બનશો.
- ખોટો સમય વેડફાય.
- તમારા સ્વભાવને કાબૂમાં રાખો.
- તમને શુભ સમાચાર મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈનો ભરોસો કરવો નહિ.
- વિચારીને કાર્ય કરવું.
- મોબાઈલનો વપરાશ વધે.
- માંદગીમાંથી રાહત મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- ભાઈ બહેનથી લાભ થાય.
- માતા તરફથી નાણાકીય લાભ થાય.
- આજે મુસાફરીમાં કાળજી રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન સબંધી બાબત ઉકેલાય.
- નોકરીમાં નવી તક મળી શકે તેમ છે.
- બાકી રહેલ રકમ પાછી મળે.
- વિચાર શક્તિમાં વધારો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ):-
- મિત્રની મદદ મળે.
- કુટુંબીજનોથી પ્રેમ મળે.
- લગ્નજીવનમાં મીઠાશ આવે.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
