કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૧૩ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:
આજે ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ શનિવાર અને માગશર વદ નોમ છે, આજે ચંદ્રની રાશિ કન્યા અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે હસ્ત નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૧ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૫ કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : હનુમાન ચાલીસનો પાઠ કરવો
આજનું રાશિફળ દરેક રાશિના જીવનમાં નવા પરિવર્તનો, તકો અને સૂચનો લઈને આવે છે. ખાસ કરીને આજે એક એવી રાશિ છે જેને હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી માનસિક શાંતિ, મુશ્કેલીઓમાં રાહત અને શક્તિ પ્રાપ્ત થશે. દિવસે ગ્રહોની સ્થિતિ એવી છે કે ભક્તિ અને ધ્યાન દ્વારા નસીબ મજબૂત બની શકે છે.
નોમની સમાપ્તિ : બપોરે ૦૪:૩૭ સુધી.
તારીખ :- ૧૩-૧૨-૨૦૨૫, શનિવાર / માગશર વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૧ થી ૦૯:૫૨ |
| લાભ | ૦૧:૫૪ થી ૦૩:૧૪ |
| અમૃત | ૦૩:૧૪ થી ૦૪.૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૫ થી ૦૭:૩૫ |
| શુભ | ૦૯:૧૪ થી ૧૦:૫૪ |
| અમૃત | ૧૦:૫૪ થી ૧૨:૩૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- તણાવથી મુક્ત થવાય.
- આધ્યાત્મિક કાર્ય થાય.
- સામાજિક મેળાવડા તમને ખુશ રાખશે.
- પરિવારના સભ્યો ઘણી વસ્તુઓ માંગી શકે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાલ વસ્તુ જોડે રાખવી.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- આજે કઠોર શબ્દો બોલવાનું ટાળો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- વેપારમાં લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સસરા પક્ષથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ, હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- નાનો મોટો ફાયદો થઇ શકે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- એકાંતનો આનંદ માણશો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ, ટ) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- આનંદમાં દિવસ જાય.
- જીવનસાથી માટે સમય નહીં રહે.
- ઓફિસમાં કામના ભારણનું રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- નવી તક મળે.
- તમને આંખોની સમસ્યા રહે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- સારા સમાચાર મળે.
- વેપાર – ધંધામાં સાચવવું.
- ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- મહત્વના કાર્યમાં સફળતા મળે.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- તમારા બજેટને ધ્યાનમાં રાખો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- સંબંધીઓના ઘરે એક ટૂંકી યાત્રા થાય.
- મગજ પર ભાર ન રાખાવો.
- લોકોની કડવાશ માફ કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મગજ શાંત ન જણાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પીળી વસ્તુ જોડે રાખવી.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- દિવસમાં આરામ મળશે.
- જીવનસાથીને ભેટ આપી શકો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- મોજ મજામાં દિવસ જાય.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
